મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રેન્જ સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા સુનિલભાઈ હંસરાજભાઈ સરવૈયા નામના યુવાને અગમ્ય કારણોસર લેબર ક્વાર્ટરમા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.