મોરબી : મોરબીના વીશીપરા વિસ્તારમાં શક્તિ મેડિકલ સ્ટોરની પાછળ રહેતા ગોપાલ માનસીંગ ઓગણીયા, ઉ.20 નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.