વાંકાનેર : વાંકાનેર આરોગ્ય નગરમાં રહેતા તરુણભાઇ મનસુખભાઇ ધામેલીયા ઉ.27નામના યુવાને માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘેર પંખામાં ઓછાળ વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.