ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામની સીમમાં ટંકારા લો વાસમાં રહેતા ભાવેશભાઇ અમરશીભાઇ કોરીંગા ઉ.34 નામના ખેડૂત યુવાને અગમ્ય કારણો સર પોતાની વાડીએ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.