ફેન્સી કુર્તિ, લેગીસ, વેસ્ટર્ન વેર, ડ્રેસની એકથી એક ચડિયાતી વેરાયટી : કોઈ લોભામણી ઓફર નહિ, કોઈ ડિસ્કાઉન્ટ નહિ, બેસ્ટ ક્વોલિટીની પ્રોડક્ટ સીધી રીઝનેબલ પ્રાઇઝમાંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં બહેનોના ક્લોથની વિશાળ વેરાયટી સાથે લાભ સીલેક્શનનો પ્રારંભ થઇ ચુક્યો છે. અહીં સ્ટાઈલિશ ક્લોથ એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં મળશે. તો આજે જ શોપિંગ કરવા પધારો. મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટમાં લાભ સીલેક્શન શરૂ થયું છે. શહેરના જાણીતા એવા ઇનસાઈડ ઇન્ટીરિયર ગ્રુપ દ્વારા આ નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. અહીં ફેન્સી કુર્તિ, લેગીસ, વેસ્ટર્ન વેર, ડ્રેસની એકથી એક ચડિયાતી વેરાયટી મળશે. અહીં કોઈ લોભામણી ઓફર વગર સીધી રિઝનેબલ પ્રાઇઝમાં જ દરેક પ્રોડક્ટ મળી રહેશે. ઉપરાંત આ જ ગ્રુપ દ્વારા થોડા જ દિવસોમાં મોરબીવાસીઓને ફૂટવેરની બેસ્ટ પ્રોડક્ટ આપવા માટે પટેલ શુઝના નામે નવું સોપાન શરૂ કરવામાં આવશે. તો અહીં પરિવાર કે મિત્રો સાથે એક વખત પધારો અને ફાયદા સાથે શોપિંગનો લ્હાવો લ્યો... લાભ સીલેક્શનગોલ્ડન માર્કેટ, રવાપર-ઘુનડા રોડ, મોરબીમો.9016036208