જી હા...જલ્દી પોહચી જાવ સ્કાય મોલ ખાતે સોજાતિયા જવેલર્સના એક્ઝિબિશનમાં..એક્ઝિબિશન માત્ર 25 અને 26 જુલાઈ 2 જ દિવસ ચાલશે.. https://youtu.be/pw83bsOo3Ao મેકિંગ ચાર્જીસ ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ : રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત અને મનમોહક કલેક્શન..સાથે સેલિબ્રિટી ચોઈસ કલેશન પણ.. અહીં રજવાડી અને ડાયમંડ પોલકીમાં આડ, નેકલેસ સેટ, કડલા, બાજુબંધ, માથા પટ્ટી, ઈયરિંગસ, ચાંદબાલીનું અદભુત કલેક્શન છે. તો આ એક્ઝિબિશનમાં મુલાકાત લઈ આભૂષણોનું અદભુત કલેક્શન જોવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેસ પ્રમોશન શો જાણીતા એંકર ડૉ.અમીષા રાચ્છ સાથે.. સરનામું : સ્કાય મોલ તા.25 અને 26 જુલાઈ સમય : સવારે 10થી 8 શનાળા રોડ, મોરબી સંપર્ક : 9950377004, 9116641965 #MorbiUpdate