ગોંડલમાં બોલેરો પલ્ટી જતા ત્રણ લોકોને હાડકામાં અનેક ગંભીર ઇજાઓ પહોંચી હતી, હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગની ટીમે જહેમત ઉઠાવી દર્દીઓને સાજા કર્યાyoutube.com/shorts/OJjttSkGQlA?feature=shareમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ગોંડલમાં 3 મહિના પહેલા બોલેરો ગાડી પલટી જતા એક પરિવારના ૩ દર્દીઓને ઈજા થઇ હતી અને તેઓ આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. ત્રણેય દર્દીઓને જટિલ ફ્રેકચર હતા. આયુષ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગે તેઓની સફળ સર્જરી કરી છે.મનસુખભાઈ જેમને કાંડાનું એક હાડકું ખસી ગયું હતું અને સાથે સાથે ફ્રેકચર થયું હતું અને પગની પીંડીનું ફ્રેકચર થયું હતું તે સમયે ઓપરેશન કરીને હાડકું બેસાડવામાં આવ્યું અને આજુબાજુના લીગામેન્ટ રીપેર કરવામાં આવ્યા. આજે દર્દી ચાલીને આવ્યા અને કાંડાની એકદમ નોરમલ મુવમેન્ટ કરી શકે છે.મેહુલભાઈ જેમને ખંભાના ગોળાનું જટિલ ફ્રેકચર થયું હતું. તેમાં પ્લેટ મુકીને ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે દર્દી ને ખંભાની પુરેપુરી મુવમેન્ટ થાઈ છે. હિતેશભાઈ જેમને ડાબા હાથના બે હાડકાનું જટિલ ફ્રેકચર અને પાયાનું ફ્રેકચર હતું. જેમાં પ્લેટ અને સળિયા મુકીને સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને આજે દર્દી પુરી રીતે હાથની મુવમેન્ટ કરે છે તેમજ સપોર્ટ વગર ચાલી શકે છે. તેમ આયુષ હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.