મોરબી : મોરબી જીલ્લા યુવા ભાજપ મોરચા દ્રારા આજરોજ સુભાષચંન્દ્ર બોઝની જન્મજંયતિ નીમીતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના સનાળા રોડ પર આશાપુરા ટાવર નવા બસ સ્ટેન્ડ નજીક યોજયેલ આ રક્તદાન કેમ્પમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રવિભાઈ સનાવડા તેમજ મહીલા મોરચાના પ્રમુખ મંજુલા બેન દેત્રોજ સહીત 186 લોકો એ રકતદાન કર્યુ હતુ. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17394,17395,17396,17397']