માત્ર રૂ.3500માં 4 જોડી કાપડ સાથે એક ગિફ્ટ પણ અપાશે, ગિફ્ટ ન જોતી હોય તો માત્ર રૂ. 4000માં 5 જોડી, 1 જોડીના માત્ર રૂ. 900 : મેરેજ સૂટ, પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા કાપડ સાથે સીવી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ઓફર ચાલી રહી હોય આજે જ પધારો. મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં રૂ. 3500માં 4 જોડી કાપડ સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે. જો ગિફ્ટ ન જોતી હોય તો માત્ર રૂ. 4000માં 5 જોડી કાપડ મળશે. જ્યારે એક જોડી માત્ર રૂ. 900માં મળશે.અહીં રૂ. 3500થી 8000 સુધીના મેરેજ શૂટ, કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં ઝભા લેંઘાનું કાપડ રૂ. 1500 થી 2000 સુધીમાં સિલાઈ સાથે મળશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ'સ, અરવિંદ , મયુર સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.હસુભાઈ પરમાર મો.નં. 6352327733