રૂ. 8000ની ખરીદી ઉપર રૂ. 3000નો ફાયદો, રૂ. 4000ની ખરીદી ઉપર રૂ. 1000નો ફાયદો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ આ દિવાળીએ સ્ટાઈલિશ કપડાં આકર્ષક કિંમતે ખરીદી શકશે. કારણકે રાજકોટના Pantaloonsમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ શરૂ થઇ છે. તો આ દિવાળીનું શોપિંગ તો Pantaloons માંથી જ કરો. રાજકોટમાં Bharath Iscon Mall, 150ft Ring Road પર Pantaloons કાર્યરત છે. જ્યાં લેડીઝ વેસ્ટર્ન વેરમાં ફેશન ટોપ, ડ્રેસીસ, બેઝિક ટીસ, ટેન્ક ટોપ, ડેનિમ, ટ્રેક, શોર્ટ્સ, પેન્ટ જ્યારે લેડીઝ એથનીક વેરમાં ફેશન કુર્તા, એસકેડી સેટ,લેગિંગ્સ, પ્લાઝો, પેન્ટ, દુપટ્ટા ઉપલબ્ધ છે. કિડઝ વેરમાં ગર્લ્સ તથા બોયઝ માટે શોર્ટ્સ, સ્કર્ટ, ટોપ, ટીસ, ટ્રેક, લેગિંગ્સ , ડેનિમ, ડ્રેસીસ ઉપલબ્ધ છે. તેમજ મેન્સ વેરમાં પોલો- રાઉન્ડ ટીશર્ટ, પ્રિન્ટેડ - ચેક શર્ટ, બેઝિક ટીસ, ડેનિમ, ટ્રેક, શોર્ટ્સ, ફોર્મલ વગેરે ઉપલબ્ધ છે. અહીં દિવાળીની ધમાકેદાર ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ. 8 હજારની ખરીદી ઉપર રૂ. 2000ના ગિફ્ટ વાઉચર તેમજ રૂ.1000નું Pantaloons.comનું ગિફ્ટ વાઉચર મળશે. જ્યારે રૂ. 4 હજારની ખરીદી ઉપર રૂ. 500નું ગિફ્ટ વાઉચર તથા રૂ. 500નું Pantaloons.comનું ગિફ્ટ વાઉચર મળશે. વધુમાં એસબીઆઈ કાર્ડ ઉપર પણ 7.5% કેશબેક ઓફર મુકવામાં આવી છે. તો આજે જ પધારો અને દિવાળીની મન ભરીને શોપિંગ કરો. વધુ વિગત માટે ફોન નં +912812332974 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.