મોરબી : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે સૌરાષ્ટ્ર પંથકની ખૂબ જૂની તેમજ ખ્યાતનામ એલ. ઈ. કોલેજના એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓ શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.આ તકે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઈ 'વિકસિત ભારત ૨૦૪૭' ના સંકલ્પ વિશે વિશેષ માહિતગાર કર્યા હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #BJP #Kamalam #LECollege #EngineeringStudents #ViksitBharat2047 #Gujarat