મોરબીના ખાખરાળા ગામે જમ્મુ કાશ્મીર માં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને સહાય અર્પણ કરવા ખાખરાળા ગામના વિધાર્થીઓ એ ગામમાથી 6000 હજાર જેવો ફાળો એકત્રીત કરી સૌરાષ્ટ્ર ના બાબરા તાલુકાના શહિદ જવાનના કુટુંબીજનોને અથવા શહિદ જવાનના બેન્ક એકાઉન્ટ માં આ રકમ જમા કરાવશે ખાખરાળા સરકારી સ્કૂલ ના આચાર્ય મહેન્દ્ર ભાઇ વાધડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે બાળકોની આ ઉમદા કામગીરી જોઇ શીક્ષકોએ પણ સ્ટાફ માથી 5000 હજાર એકઠા કરી બાળકોને સુપ્રદ કર્યા હતા એમ કુલ 11000 હજાર ની રકમ બાબરાના શહિદ જવાનના બેન્ક એકાઉન્ટ માં જમા કરવામા આવશે તેવુ જણાવ્યુ હતુ મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en