ગ્રાન્ટેડ શાળાના 5 અને સરકારી શાળાના 1 વિદ્યાર્થીનો A1 ગ્રેડમાં સમાવેશમોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જિલ્લામાં કુલ 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કરીને ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં 1 સરકારી શાળાના અને 5 ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.A1 ગ્રેડ મેળવનાર સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યાએલ કે સંઘવી ઉચ્ચ માધ્યમિક કન્યા વિદ્યાલય વાંકાનેર (ગ્રાન્ટેડ શાળા) : 2એમ.એચ.જે.એસ.એસ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ વાંકાનેર (ગ્રાન્ટેડ શાળા) : 2સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા - મયુરનગર (સરકારી) : 1ઉત્તર બુનિયાદી વિદ્યાલય - મેઘપર (ગ્રાન્ટેડ શાળા) : 1#MorbiUpdate #MorbiNews #GSEBResult #Class12GeneralStream #A1Grade #MorbiEducation #Halvad #Wankaner #StudentsSuccess