સ્ત્રી રોગ તથા પ્રેગ્નન્સીને લઈને તમામ નિદાન નિઃશુલ્ક થશે : અનુભવી નિષ્ણાંત ડો. હિરેની ધોરિયાણી આપશે સેવામોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તા.30 એપ્રિલ સુધી સ્ત્રી સંબંધિત ઓપીડી ફ્રીમાં કરી આપવામાં આવશે. જેમાં પ્રસુતી અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હિરેની ધોરિયાણી (MBBS, DGO, FMAS Obstetrician & Gynecologist Gynec Laparoscopic Surgeon) દ્વારા સ્ત્રી રોગ તથા પ્રેગ્નન્સીને લઈને તમામ નિદાન નિઃશુલ્ક કરવામાં આવશે.--------------------------------------------------હોસ્પિટલમાં ઉપલબ્ધ સારવાર ● નોર્મલ તથા સિઝેરીયન ડીલીવરી● પેઈનલેસ (પીડા રહિત) પ્રસુતીની સુવિધા● ઈન્ફર્ટિલીટીની સારવાર● ગર્ભાશયની ગાંઠની સારવાર● હોર્મોનલ સમસ્યાઓ, PCOD/PCOS ઈલાજ● કુટુંબ નિયોજનની સારવાર--------------------------------------------------હાઈરિસ્ક ગર્ભધારણ માટે વિશિષ્ટ સારવાર:● ઉચ્ચ રક્તદાબ, ડાયાબિટીસ અને અન્ય તકલીફોવાળી ગર્ભધારણ● ટ્વિન્સ / મલ્ટીપલ પ્રેગ્નેન્સી મેનેજમેન્ટ● પ્રી-ટર્મ લેબર અને કોમ્પ્લિકેશન નિયંત્રણ● ગર્ભાવસ્થાના દરમિયાન સંપૂર્ણ નિરીક્ષણ અને સલામત ડિલિવરી● નિષ્ણાત તબીબોની ટીમ સાથે સંપૂર્ણ કાળજી--------------------------------------------------લેપરોસ્કોપી દ્વારા થતી સારવાર:● ગર્ભાશય (Uterus) અને અંડાશય (Ovary) ની સમસ્યાઓ● PCOS, ફાઈબ્રોઈડ, સિસ્ટ,● ગર્ભાશય દૂર કરવું (Laparoscopic Hysterectomy)● બાંઝપણ (Infertility) અને લેપરોસ્કોપી દ્વારા સારવાર--------------------------------------------------ક્રિષ્ના હોસ્પિટલમહેશ હોટેલની પાછળ, શનાળા રોડ, મોરબીમો.નં. 02822 224491મો.નં. 97255 30301