ગર્લ્સ વેરમાં પ્લાઝો સેટ, ચોલી, ક્રોપ ટોપ, ટોપ, જીન્સ, ટી શર્ટ, કેપરી, શોર્ટસ તેમજ બોયઝ વેરમાં જીન્સ, શર્ટ, ટી શર્ટ, કેપરી, પાર્ટીવેરની અઢળક વેરાયટી : સ્ટોક હશે ત્યાં સુધી જ ઓફરનો લાભ મળશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જુના અને જાણીતા સ્વીટ બેબી અને કુ કુ કિડ્ઝમાં સ્ટોક ક્લિયરન્સ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બાળકોના કપડામાં 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર્સ થોડા સમય માટે જ મુકવામાં આવી છે. વહેલા તે પહેલા તો આજે જ પધારો.મોરબીમાં રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં કલા નિકેતન સામે ભવાની મેચિંગની બાજુમાં 11 વર્ષથી સ્વીટ બેબી અને કુ કુ કિડ્ઝ કાર્યરત છે. બન્ને શોપમાં 1થી 17 વર્ષના બાળકોના કપડા મળે છે. સ્વીટ બેબીમાં ગર્લ્સ માટે પ્લાઝો સેટ, ચોલી, ક્રોપ ટોપ, ટોપ, જીન્સ, ટી શર્ટ, કેપરી, શોર્ટસ સહિતની વેરાયટી મળે છે. જ્યારે કુ કુ કિડ્ઝમાં બોયઝ (બોય) વેરમાં જીન્સ, શર્ટ, ટી શર્ટ, કેપરી, પાર્ટીવેરની અઢળક વેરાયટી મળે છે. અહીં થોડા દિવસો માટે દરેક ખરીદી ઉપર 50%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો ફાયદા સાથે ખરીદીનો આ મા વેહેલા તે પહેલા અવસર ચૂકશો નહિ. સ્વીટ બેબી-કુકુ કિડ્ઝકલા નિકીતેન સામે, ભવાની મેચિંગની બાજુમાં, વસંત પ્લોટ, રવાપર રોડ, મોરબીમો.8320553050મો.9727587666