ક્રેપ ટોપ, વન પીસ, સરારા, કુર્તિ ગાઉન, કુર્તિ, પેન્ટ પેર, કોટ સેટ સહિતની આઇટમોમાં વિશાળ રેન્જ : લગ્નની સિઝન માટે ખરીદી કરવાનો સુવર્ણ અવસર : સ્ટોક હશે ત્યાં સુધી જ ઓફરનો લાભ મળશે, વહેલા તે પહેલાંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે લગ્નની સિઝનની ખરીદી કરવી છે ? તો આવી જાવ સંસ્કૃતિ NXમાં, અહીં હાલ સ્ટોક ક્લિયરન્સ સેલ ચાલી રહ્યો છે. જેમાં થોડા દિવસો માટે જ અઢળક ફાયદો મળી રહ્યો હોય, જલ્દીથી શોપિંગ કરવા પધારો. મોરબીમાં રવાપર રોડ ઉપર વસંત પ્લોટમાં ભગવતી ગોલ્ડ સામે સંસ્કૃતિ NX કાર્યરત છે. જ્યાં ક્રેપ ટોપ, વન પીસ, સરારા, કુર્તિ ગાઉન, કુર્તિ, પેન્ટ પેર, કોટ સેટ સહિતની આઇટમોમાં એકથી એક ચડિયાતી વેરાયટી મળે છે. અહીં હાલ સ્ટોક ક્લિયરન્સ સેલ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સેલ જ્યાં સુધી સ્ટોક હશે ત્યાં સુધી જ ચાલવાનો છે. તો સ્ટોક પૂરો થાય તે પહેલાં આજે જ આવીને ફાયદા સાથે શોપિંગ કરો.સંસ્કૃતિ NX ભગવતી ગોલ્ડ સામે, વસંત પ્લોટ,રવાપર રોડ, મોરબીગણેશભાઈ પટેલમો.8469306766