ગર્લ્સમાં ટોપ, જીન્સ, સોટી, પ્લાજો પેર, કોટ સેટ, ફ્રોક અને બોયઝમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, કેપરી, નાઈટ ડ્રેસ સહિતની આઇટમો : સ્ટોક હશે ત્યાં સુધી જ ઓફર ચાલશે, વહેલા તે પહેલાંમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં હવે બાળકોના કપડાનું મનભરીને શોપિંગ કરવાનો શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કારણકે S.kids wearમાં સ્ટોક ક્લિયરન્સ સેલ મુકવામાં આવ્યો છે. જેમાં 50 ટકાના ડિસ્કાઉન્ટમાં ક્લોથ આપવામાં આવી રહ્યા છે. અહીં ગર્લ્સમાં ટોપ, જીન્સ, સોટી, પ્લાજો પેર, કોટ સેટ, ફ્રોક અને બોયઝમાં શર્ટ, ટી શર્ટ, જીન્સ, કેપરી, નાઈટ ડ્રેસ સહિતની આઇટમોનું વિશાળ કલેક્શન જોવા મળશે. સ્ટોક જ્યાં સુધી હશે ત્યાં સુધી જ આ ઓફર ચાલશે. તો વહેલા તે પહેલાંના ધોરણે આ ઓફરનો લાભ લેવા આજે જ પધારો...S.kids wear7-બાલાજી કોમ્પ્લેક્ષ, કેનાલ ચોકડી પાસે, રવાપર રોડ, મોરબીમો.9638270782