સમગ્ર સૌરાષ્ટ્રમાં આજથી LL.B SEM 04ની પરીક્ષાનો આજથી પ્રારંભ થશે જેમાં મોરબીમાં નવયુગ લો કોલેજ અને ઓમ શાંતિ કોલેજ માં વિધાર્થી ઓ પરીક્ષા આપશે જે સવારના 10.30 થી બપોરના 1.00 વાગ્યા સુધી ચાલશે જેમાં કોલેજ તંત્ર દ્વારા સમગ્ર તૈયારી ઓપૂર્ણ કરી લેવામાં આવી છે આ પરીક્ષામાં સ્કોડ ઉપરાંત સમગ્ર નિરીક્ષણ સીસીટીવી દ્વારા સીધું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થશે જો કે નવયુગ લો કોલેજના લો ફેકલ્ટીના પ્રિન્સિપાલ ડો.હેતલ ઉનડકટ ના જણાવ્યા અનુસાર કૌટુંબિક કાયદો,01,કૌટુંબિક કાયદો 02,વિધિશાસ્ત્ર, કમ્પની ધારો અને સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદા સહિત પાંચ પેપરો ની પરીક્ષા છે જેમાં મહત્વના વિષયો માં કૌટુંબિક કાયદા અને વિધિશાસ્ત્ર નું મહત્વ અન્ય કરતા વધુ ત્યારે આગામી તા.19 માર્ચ 2019 સુધી આ પરીક્ષા શરૂ રહેશે જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en