દરરોજ અલગ અલગ અનલિમિટેડ મેનુ : અહીંની હોટેલ ધ ગ્રાન્ડ વૈભવ બ્રેકફાસ્ટ સાથે માત્ર રૂ.1649થી રૂમ શરૂ : 50થી 150 લોકોની કેપેસિટીવાળો બેંકવેટ હોલ પણ : થ્રી સ્ટાર સુવિધાઓ : મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : શ્રીનાથ રેસ્ટોરેન્ટમાં ક્રિસમસથી ઉત્તરાયણ સુધી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં સુપથી લઈ ડેઝર્ટ સુધીનું ડિનર માત્ર રૂ.199માં આપવામાં આવશે. તો પરિવાર કે મિત્રો સાથે અહીંનું ટેસ્ટી ફૂડ ચાખવા જરૂર પધારો.મોરબીમાં 8એ નેશનલ હાઇવે ઉપર લખધીરપુર રોડ ઉપર હોટેલ ધ ગ્રાન્ડ વૈભવ કાર્યરત છે. જે થ્રી સ્ટાર હોટેલનું છે. જેનું સંચાલન બીકેજી ગ્રુપ દ્વારા કરવામા આવે છે. આ હોટેલ ટુરિઝમ મિનિસ્ટ્રી માન્ય છે. અહીં સ્ટાન્ડર્ડ રૂમ, કમ્ફર્ટ રૂમ, સ્યુટ રૂમ એમ ત્રણ કેટેગરીમાં રૂમ ઉપલબ્ધ છે. અહીં માત્ર રૂ. 1649માં વિથ જીએસટી અને બ્રેકફાસ્ટ સાથે રૂમ શરૂ થાય છે. અહીં શ્રીનાથ રેસ્ટોરેન્ટ પણ આવેલું છે. જેમાંથી એકથી એક ચડિયાતું ફૂડ મળે છે. હાલ અહીં અનલિમિટેડ ડિનર માત્ર રૂ.199માં આપવામાં આવી રહ્યું છે. તો અહીંની મહેમાનગતિ એક વખત જરૂર માણો._____________________________________સોમવારનું મેનુવેજ મંચુરિયન સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, છાશ, ફ્રાઈમ્સ, ડ્રેગન પોટેટો, કાજુ બટર મસાલા, વેજ જયપુરી, દાળ ફ્રાઇ, જીરા રાઇસ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________મંગળવારનું મેનુવેજ હોટ સોર સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઇમ્સ, બટર મિલ્ક, વેજ મંચુરિયન ડ્રાય, કાજુ પનીર મસાલા, વેજ તવા મસાલા, દાલ પાલક, લીલા વટાણા પુલાવ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________બુધવારનું મેનુમશરૂમ સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઇમ્સ, છાશ, હરાભરા કબાબ, કાજુ કરી, વેજ કોલ્હાપુરી, દાળ તડકા, જીરા રાઇસ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________ગુરુવારનું મેનુંવેજ મનચાઉ સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઇમ્સ, છાશ, ક્રિસ્પી વેજ, કાજુ તવા મસાલા, વેજ કડાઈ, દાલ પંચરત્ન, લીલા વટાણા પુલાવ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________શુક્રવારનું મેનુવેજ મંચુરિયન સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઈમ્સ, બટર મિલ્ક, કોર્ન ટિક્કી, કાજુ કડાઈ મસાલા, વેજ હાંડી, દાલ મખાની, સ્ટીમ રાઇસ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________શનિવારનું મેનુવેજ હોટ એન્ડ સોર સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઈમ્સ, બટર મિલ્ક, વેજ મંચુરિયન ડ્રાય, કાજુ કરી, વેજ તુફાની, દાળ ફ્રાઈ, જીરા રાઇસ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________રવિવારનું મેનુવેજ મનચાઉ સૂપ/ટામેટા સૂપ, ગ્રીન સલાડ, ફ્રાઈમ્સ, બટર મિલ્ક, ડ્રેગન પોટેટો, કાજુ પનીર મસાલા, વેજ દિવાની હાંડી, દાળ તડકા, લીલા વટાણા પુલાવ, રોટી/નાન/ચપાતી, ગુલાબ જામુન 2 પીસ(લિમિટેડ)_____________________________________શ્રીનાથ રેસ્ટોરેન્ટહોટેલ ધ ગ્રાન્ડ વૈભવલખધીરપુર રોડ 8એ નેશનલ હાઇવે, મોરબીમો.નં.99798 44633મો.નં.99742 40829_____________________________________હોટેલ - રૂમ બુકીંગ માટેભેરૂસિંઘ - 97264 60209મહેન્દ્રસિંઘ- 99742 40829_____________________________________