56 વર્ષનો વિશ્વાસ : અધધધ 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવાથી સોનાની ખરીદીનો આ સુવર્ણ અવસર છે. તો આ સોનુ ખરીદવા માટેનું શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ એટલે સમ્રાટ જવેલર્સ. તો આવનારા પ્રસંગો માટે ઘટેલા ભાવનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 1.80 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. અહીં એકથી એક ચડિયાતું જવેલરીનું કલેક્શન છે. અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લ્યે તેવા છે. તો આજે જ પધારો. સંપર્ક મો.નં. 9898223344 મો.નં. 6359223344 મો.નં. 6357223344 વેબસાઈટ https://www.samratjewellers.com/ ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/samrat_jewellerss/?hl=en https://youtu.be/aWl7Kp8LMZ4