હેરિટેજ, પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી મળશેસી. મનસુખલાલ, જવેલ પ્લસ, જવેલ વર્લ્ડ, કેઆર જવેલર્સ, કેઆર સન્સ, એનપીજે, રાધિકા, પ્રેસિયસ, શિલ્પા લાઈફ સ્ટાઇલ, શાહ જયંતીલાલ એન્ડ સન્સ, ઝીંઝુવાડીયા સહિતના જવેલર્સનું વેડિંગ, એન્ગેજમેન્ટ, બેબી શાવર સહિતના પ્રસંગોનું એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સ્કાય મોલમાં તા. 4 સપ્ટેમ્બરથી બે દિવસના ઇન્ડિયા જવેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એકથી એક ચડિયાતું કલેક્શન સૌના મન મોહી લેશે. તો એક વખત આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લેજો.મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સ્કાય મોલ ખાતે નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા તા.4 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયા જવેલરી શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 11થી સાંજે 8:30 સુધીનો છે. આ એક્ઝિબિશનમાં સી. મનસુખલાલ, જવેલ પ્લસ, જવેલ વર્લ્ડ, કેઆર જવેલર્સ, કેઆર સન્સ, એનપીજે, રાધિકા, પ્રેસિયસ, શિલ્પા લાઈફ સ્ટાઇલ, શાહ જયંતીલાલ એન્ડ સન્સ, ઝીંઝુવાડીયા સહિતના જવેલર્સ પોતાનું એકથી એક ચડિયાતું કલેક્શન લઈને આવી રહ્યા છે.આ એક્ઝિબિશનમાં ખાસ વેડિંગ, એન્ગેજમેન્ટ, બેબી શાવર સહિતના પ્રસંગો તેમજ ઓફિસ વેર, રૂટિન માટેનું વિશાળ કલેક્શન ઉપ્લબ્ધ હશે. અહીં હેરિટેજ,પોલકી, રિયલ ડાયમંડ, હેવી, બ્રાઇડલ જવેલરી, ટેમ્પલ, જડાઉ, પ્રિમિયમ એન્ટિક ડિઝાઇન અને રૂટીન વીયર સહિતની અનેક વેરાયટીની જવેલરી હશે.નમસ્તે ઇન્ડિયા ઇવેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, કતારગામ સહિતના શહેરોમાં અનેક એક્ઝિબિશનના સફળ આયોજનો કરવામાં આવ્યા છે. મોરબીના આંગણે પાંચમી વખત આ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં ફ્રી એન્ટ્રી છે. તો જરૂરથી પધારજો.તા. 4 અને 5 સપ્ટેમ્બર સમય : સવારે 11થી સાંજે 8:30સ્થળ : સ્કાય મોલ,શનાળા રોડ, મોરબીમો.નં.9638711633