હવે ઢોસા, ચાઈનીઝની સાથે પીઝા પણ મળશે : પરિવાર કે મિત્રો સાથે ફૂડની અઢળક વેરાયટી એકદમ વ્યાજબી ભાવે માણી શકો તેવા 5 આકર્ષક કોમ્બો : ઓફર્સ થોડા દિવસો માટે જ લાગુમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસમાં હવે ઢોસા, ચાઈનીઝ અને પાઉભાજી સાથે હવેથી પીઝા પણ મળશે. વધુમાં હાલ વેકેશનની સિઝનને ધ્યાનમાં રાખીને અહીં 5 આકર્ષક અનલિમિટેડ કોમ્બો પણ મુકવામાં આવ્યા છે. આ કોમ્બો ઓફર્સ થોડા દિવસો માટે જ અમલમાં છે. તો આજે જ પરિવાર કે મિત્રો સાથે પધારો. મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે શિવ હોલની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા 11 પ્રકારના ઉત્તપમ, પાઉભાજી, ચાઈનીઝ મળે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. આ સાથે અહીં પીઝા પણ શરૂ કરવામાં આવ્યા છે. લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર ફૂડ બનાવીને પીરસે છે. અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ફૂડ બનાવવામાં આવે છે. ----------------------------પીઝા (7 ઇંચ)● માર્ગેરીટા ચીઝ પીઝા રૂ. 150● મેક્સિકન ચીઝ પીઝા રૂ.190● તંદુરી પનીર પીઝા રૂ. 190● ઇટાલિયન પીઝા રૂ. 190● અમેરિકન ગાર્ડન પીઝા રૂ.210● ચીઝી 7 પીઝા રૂ.210----------------------------કોમ્બો : 1● મસાલા ઢોસા● પેપર ઢોસા ● નુડલ્સ/ રાઇસમાત્ર રૂ.169માં ----------------------------કોમ્બો : 2● મસાલા ઢોસા● પેપર ઢોસા ● મૈસુર મસાલા ઢોસા ● નુડલ્સ ● રાઇસ માત્ર રૂ.229માં ----------------------------કોમ્બો : 3● પેપર ● મસાલા ઢોસા● મૈસુર મસાલા ઢોસા ● રાઇસ ● મંચુરિયન માત્ર રૂ.279માં ----------------------------કોમ્બો : 4 ● પેપર ઢોસા ● મસાલા ઢોસા● મૈસુર મસાલા ઢોસા ● જીની રોલ● ફ્રાય ઢોસા ● નુડલ્સ માત્ર રૂ. 329માં----------------------------કોમ્બો : 5● મસાલા ઢોસા ● મૈસુર મસાલા ઢોસા ● ફ્રાય ઢોસા ● જીની રોલ● મંચુરિયન ● નુડલ્સ ● રાઇસ માત્ર રૂ.369માં----------------------------નોંધ : તમામ કોમ્બો એક વ્યક્તિ માટે છે અને તેમાં અનલિમિટેડ ફૂડ પીરસવામાં આવશે----------------------------સાઉથ એક્સપ્રેસશિવ હોલની બાજુમાંચિત્રા હનુમાન મંદિર પાછળ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.63522 43399