ઓફરનો લાભ લેવા મોરબી અપડેટની આ એડ બતાવવી પડશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનો માટે સ્પેશિયલ ઓફર આવી છે. ડ્રિમ સલૂનમાં તમામ હેર અને સ્કિન ટ્રીટમેન્ટ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ ઓફરનો લાભ મેળવવા બહેનોએ માત્ર મોરબી અપડેટની આ એડ બતાવવાની રહેશે. તો ઓફરનો લ્હાવો લેવા આજે જ પધારો. મોરબીના રવાપર રોડ ઉપર ગોલ્ડન માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓફીસ નં.33માં ડ્રિમ સલૂન કાર્યરત છે. જે આ ફિલ્ડમાં 7 વર્ષનો અનુભવ ધરાવે છે. અહીં વેક્સિંગ/ ફૂલ બોડી વેક્સિંગમાં નોર્મલ, લીપો, બ્રાઝીલિયન તેમજ આઈબ્રો, ફેશિયલમાં નોર્મલ, લોટસ, રિચફિલ, સીનસોલ, ડ્રામા આઈશ(પ્રિરમ) તથા મેનિપેડીકયોરમાં નોર્મલ, લોટસ અને બોડીમસાજ, બોડી પોલિશીંગ, ડિ-ટેન બ્લીચ, ફૂલ બોડી ડિ-ટેન, બ્લીચ, શાઇનર, ક્લીનર સહિતની ટ્રીટમેન્ટ અપાઈ છે. આ સાથે અહીં હેર કટ, હેર વોશ, બ્લો ડ્રાયર, આયન, સ્પા, હેર લોસ ટ્રીટમેન્ટ, રીપેર ટ્રીટમેન્ટ, હેર ફોલ ટ્રીટમેન્ટ, મિન્ટ સ્પા, હેર કલર, હેર હાઈલાઈટ, હેર કેરાટીન ટ્રીટમેન્ટ, હેર પ્રોટીન ટ્રીટમેન્ટ, હેર પ્રો બોટોક્ષ ટ્રીટમેન્ટ, હેર સ્મુથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર પ્રો સ્મૂથટોક્ષ સહિતની હેર ટ્રીટમેન્ટ પણ અપાઈ છે. હાલ જન્માષ્ટમીનો તહેવાર નજીક હોય અહીં ખાસ 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર મુકવામાં આવી છે. જેમાં માટે બહેનોએ મોરબી અપડેટમાં પબ્લિશ થયેલી આ એડ સલૂનમાં બતાવવાની રહેશે. વધુ વિગત માટે મો.નં. 96382 61108 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.