અનમોલ જવેલર્સ (મુંબઇ) આશ્રય જવેલર્સ (રાજકોટ), વારસાગત જવેલ્સ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), VV જવેલ્સ (અમદાવાદ) અને અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ)ના એકથી એક ચડિયાતી જવેલરી પ્રદર્શિત કરાઈ : આવતા મહિને સોનાના ભાવ વધે તે પૂર્વે શોપિંગનો સુવર્ણ અવસરમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન મુકવામાં આવ્યું છે. ઉપરાંત આ એક્ઝિબિશનમાં આજે રાત્રે ખાસ નાઈટ બાઝારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.મોરબીના સ્કાય મોલમાં તા. 8 અને 9 ફેબ્રુઆરી એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6 પ્રખ્યાત જવેલર્સે ભાગ લીધો છે. આ એક્ઝિબિશનમાં અનમોલ જવેલર્સ (મુંબઇ), આશ્રય જવેલર્સ (રાજકોટ), વારસાગત જવેલ્સ (અમદાવાદ), શ્રી રાધે ડાયમંડસ (વડોદરા), VV જવેલ્સ (અમદાવાદ) અને અંતરિક્ષ જવેલ્સ (અમદાવાદ)ના એકથી એક ચડિયાતું કલેક્શન મુકવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 17મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો.નિષ્ણાંતોના મતે આવતા મહિને સોનાનો ભાવ વધીને રૂ. 90થી 92 હજાર સુધી પહોંચી શકે છે. તો આ પૂર્વે સોનાની ખરીદી કરવાનો આ સુવર્ણ અવસર છે. વધુમાં આજે તા.8 ફેબ્રુઆરીના રોજ અહીં રાત્રે 8:00 થી 12 વાગ્યા સુધી ખાસ નાઈટ બાઝાર પણ યોજાનાર છે. આ 4 કલાક માટે એક્સક્લુઝીવ ઓફર્સ મળવાની છે. તો તારીખ યાદ રાખજો, સોનાના આભૂષણોના શોપિંગનો આ અવસર ચૂકશો નહિ. નાઈટ બાઝાર તા.8 ફેબ્રુઆરીસમય : રાત્રે 8 થી 12 સ્થળ : સ્કાય મોલ, મોરબીમો.નં.9892398360