તમામ સમસ્યાઓનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ સમાધાન : નિદાન- સમસ્યા તમામ ખાનગી રખાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના આધુનિક જમાનામાં લોકોની લાઈફ સ્ટાઇલમાં મોટો બદલાવ આવ્યો છે. જેને કારણે અનેક શારીરિક સમસ્યાઓ વધી રહી છે. જેમાં ખાસ કરીને ગુપ્ત રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પણ શેહ - શરમના કારણે લોકો આ રોગોનું નિદાન તથા સારવાર કરાવતા નથી. જેને ધ્યાને લઈને મોરબીમાં ખ્યાતનામ આયુર્વેદિક તબીબ દ્વારા કાલે બુધવારે ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં નજીવા દરે આડઅસર વગરની આયુર્વેદિક પદ્ધતિથી ઘરઆંગણે શ્રેષ્ઠ સારવાર મળશે.જામનગરના ખ્યાતનામ આયુર્વેદિક ડોક્ટર દ્વારા મોરબીમાં નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે એમ્પાયર મિડ વેના પહેલા માળે આવતીકાલે તા.11 ડિસેમ્બરને બુધવારે સવારે 9થી સાંજે 7 સુધી ગુપ્ત સમસ્યાઓ માટે ખાસ કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં તપાસ ફી માત્ર રૂ.200 રહેશે. આ કેમ્પમાં સેક્સ પ્રોબ્લેમ, ડાયાબીટિશ જન્ય નપુશંકતા, નપુશંકતા, શીઘ્રપતન, ઢીલાપણું અને ટાઈમિંગ, શુક્રાણુ સમસ્યા સહિતની કોઈ પણ સમસ્યાની આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવામાં આવશે.____________________________________________નોંધ : સમસ્યા સાંભળવી અને તેનું નિદાન ખાનગી મુલાકાતમાં કરાશે____________________________________________કેમ્પ તા.11 ડિસેમ્બર, બુધવારસમય : સવારે 9થી સાંજે 7સ્થળ : ન્યુ લાઈફ હેલ્થ કેર એમ્પાયર મિડ વે,પહેલા માળે, GIDC નાકા પાસે,નવા બસ સ્ટેન્ડ રોડ, મોરબીરજીસ્ટ્રેશન માટેમો.નં. 99799 02467____________________________________________