તા.24થી 29 જુલાઈ સુધી ચાલશે કેમ્પ : ઇસીજી, હદયની સોનોગ્રાફી/ ટીએમટી, કોલેસ્ટ્રોલનો રિપોર્ટ અને એમડી ફિઝિશિયનનું માર્ગદર્શન માત્ર રૂ. 500માં : રજિસ્ટ્રેશન ફરજીયાત મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આજકાલ નાની અને મોટી ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. જેને ધ્યાનમાં લઈને નક્ષત્ર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હદયની તપાસ તથા હદયની ક્ષમતા ચેક કરવા તા.24થી 29 જુલાઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ જુના બીપી, ડાયાબીટીસ તથા હદયની તકલીફવાળા દર્દીઓ પણ લઇ શકશે. જેમાં એમડી ફિઝિશિયન દ્વારા તપાસ તથા માર્ગદર્શન, ઇસીજી, હદયની સોનોગ્રાફી (2D ઇકો)/હદયની ક્ષમતા માપવા માટેનો રિપોર્ટ(ટીએમટી) તથા કોલેસ્ટ્રોલનો રિપોર્ટ આ બધા રિપોર્ટ અને તપાસ રૂ. 4000માં થતી હોય, જે કેમ્પમાં માત્ર 500માં કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ તા.24થી તા.29 સુધી લઈ શકાશે. કેમ્પનો લાભ લેવા રજિસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે 7502062222નો સંપર્ક કરવાનો રહેશે. નક્ષત્ર હોસ્પિટલ મહેશ હોટેલ પાછળ, શનાળા રોડ, મોરબી ફોન નં.02822-222222 મો.નં. 7502062222