મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાની નેમ : સાઉથ ઇન્ડિયનમાં ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં, સૌથી ઓછા ભાવ : પરિવાર અને મિત્રો સાથે એકવખત જરૂર પધારોમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત છે. જે મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અવનવા ઢોસા પીરસી રહ્યું છે.તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સમય ગેટની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા અને 11 પ્રકારના ઉત્તપમ બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે.લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર સાઉથ ઇન્ડિયન બનાવીને પીરસે છે. તેઓ જણાવે છે કે અમે પણ જ્યારે પરિવાર સાથે બહાર રેસ્ટોરન્ટમાં જતા ત્યારે ધ્યાને આવ્યું કે આટલા મોંઘાદાટ ફૂડ હોવા છતાં અંતે તેમાં વસ્તુઓ તો એવી જ વપરાય છે કે જે શરીરને નુકસાન કરે. જેથી તેઓને વિચાર આવ્યો કે મોરબીમાં એક એવા રેસ્ટોરન્ટની જરૂર છે જ્યાં ક્વોલિટીવાળું ફૂડ મળે અને કિંમત પણ વ્યાજબી હોય. બાદમાં તેઓએ પરિવારના સહયોગથી આ નવું સાહસ શરૂ કર્યું.અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીંના ઢોસાની ખાસિયત એ છે કે તેમાં કોઈ ગરમમસાલા કે અન્ય કોઈ શરીરને નડે તેવી વસ્તુનો ઉપયોગ કરતા નથી. અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ઢોસા બનાવવામાં આવે છે. તેમ છતાં અહીં ટેસ્ટ બહાર મળતા ઢોસાથી પણ ચડિયાતો હોય છે. વધુમાં અહીં સવારના નાસ્તામાં તા.1થી ઈડલી વડા શરૂ કરવામાં આવશે. લોકોએ એક વખત તો અહીંના ઢોસા ચાખવા આવવું જ જોઈએ.સાઉથ એક્સપ્રેસ ઢોસાનું મેનુસાદા ઢોસા રૂ. 40ચીઝ સાદા ઢોસા રૂ. 60સેઝવાન સાદા ઢોસા રૂ. 60ચીઝ સેઝવાન ઢોસા રૂ. 80મસાલા ઢોસા રૂ. 60ચીઝ મસાલા ઢોસા રૂ. 90મૈસુર સાદા ઢોસા રૂ. 80મૈસુર ચીઝ સાદા ઢોસા રૂ. 100મૈસુર મસાલા ઢોસા રૂ. 100ચીઝ મૈસુર મસાલા ઢોસા રૂ. 120પીઝા ઢોસા રૂ. 140પાઉભાજી મસાલા ઢોસા રૂ.100ફેન્સી ઢોસાજીની રોલ 220ફ્રાઇ ઢોસા 140મટકા ઢોસા 260ચોકલેટ પેપર ઢોસા 90ફેમીલી ઢોસા 160ફલસ ઢોસા 230ચીઝ પનીર ઢોસા 210પહાડી ઢોસા 160બટર ઓનીયન ઢોસા 160ઓનીયન મસાલા 140ચીઝ કોર્ન મસાલા 180ચીઝ ચીલી મસાલા 170સેટ ઢોસા 190ગોલમાલ 190પ્લેન ઉત્તપમ 100રવા ઢોસા રવા પ્લેન 120બટર રવા પ્લેન 140રવા મસાલા 140બટર રવા મસાલા 160રવા મૈસુર પ્લેન 140રવા મૈસુર મસાલા 160રવા ગાર્લીક પ્લેન 140રવા ગાર્લી મસાલા 160રવા ઓનીયન પ્લેન 140રવા ઓનીયા મસાલા 160ઉત્તપમબટર પ્લેન ઉત્તપમ 120ચીઝ પ્લેન ઉત્તપમ 130ટમેટો ઉત્તપમ 100બટર ટમેટો ઉત્તપમ 120હેલ્થ વેજ. ઉત્તપમ 160બટર હેલ્થ વેજ. ઉત્તપમ 180ચીઝ ચીલી ઉત્તપમ 150બટર ચીલી ઉત્તપમ 170મસાલા ઉત્તપમ 150બટર મસાલા ઉત્તપમ 170ધનીયા મસાલા ઉત્તપમ 160સાઉથ એક્સપ્રેસ ઢોસાશિવ હોલની બાજુમાંચિત્રા હનુમાન મંદિર પાછળ, સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબી