મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાની નેમ : ફૂડની ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહિ છતાં સૌથી ઓછા ભાવ: ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી : પરિવાર અને મિત્રો સાથે એકવખત જરૂર પધારોમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત છે. જ્યાં હવે ઢોસાની સાથે ચાઈનીઝ અને પાઉંભાજી પણ મળશે. મોરબીવાસીઓને એકદમ વ્યાજબી કિંમતે સંતોષનો ઓડકાર અપાવવાના એકમાત્ર ઉદ્દેશ સાથે અહીં ટેસ્ટી ફૂડ પીરસાઈ રહ્યું છે. તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે શિવ હોલની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા અને 11 પ્રકારના ઉત્તપમ બનાવવામાં આવે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે. ઉપરાંત હવે અહીં પાઉભાજી તેમજ ચાઈનીઝમાં મંચુરિયન ડ્રાઇ, મંચુરિયન ગ્રેવી, ચાઈનીઝ ભેળ, હકા નુડલ્સ, સેઝવાન રાઈસ, ફ્રાઇડ રાઈસ, મંચુરિયન રાઇસ, વેજ રાઇસ તેમજ સુપમાં મંચાઉ સૂપ, મંચુરિયન સૂપ, હોટ એન્ડ સોર સૂપ, નુડલ્સ સૂપ મળશે.લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર ફૂડ બનાવીને પીરસે છે. અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ફૂડ બનાવવામાં આવે છે. ઉપરાંત અહીં કિચન સહિતના સ્થળોએ ચોખ્ખાઈ રાખવામાં આવે છે. એટલે એક વખત તો અહીંનું ફૂડ ચાખવા આવવું જ જોઈએ.● પાઉભાજીભાજી, બટર ભાજી, ચીઝ ભાજી● ચાઈનીઝમંચુરિયન ડ્રાઇ, મંચુરિયન ગ્રેવી, ચાઈનીઝ ભેળ, હકા નુડલ્સ● રાઇસ સેઝવાન રાઈસ, ફ્રાઇડ રાઈસ, મંચુરિયન રાઇસ, વેજ રાઇસ ● સૂપમંચાઉ સૂપ, મંચુરિયન સૂપ, હોટ એન્ડ સોર સૂપ, નુડલ્સ સૂપ ઢોસા સાદા ઢોસા, ચીઝ સાદા ઢોસા, સેઝવાન સાદા ઢોસા, ચીઝ સેઝવાન ઢોસા, મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર ચીઝ સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા, ચીઝ મૈસુર મસાલા ઢોસા, પીઝા ઢોસા, પાઉભાજી મસાલા ઢોસાફેન્સી ઢોસાજીની રોલ, ફ્રાઈ ઢોસા, મટકા ઢોસા, ચોકલેટ પેપર ઢોસા, ફેમીલી ઢોસા, ફલસ ઢોસા, ચીઝ પનીર ઢોસા, પહાડી ઢોસા, બટર ઓનીયન ઢોસા, ઓનીયન મસાલા, ચીઝ કોર્ન મસાલા, ચીઝ ચીલી મસાલા, સેટ ઢોસા, ગોલમાલ, રવા ઢોસારવા પ્લેન, બટર રવા પ્લેન, રવા મસાલા, બટર રવા મસાલા, ૨વા મૈસુર પ્લેન, રવા મૈસુર મસાલા, રવા ગાર્લીક પ્લેન, ૨વા ગાર્લી મસાલા, રવા ઓનીયન પ્લેન, ૨વા ઓનીયન મસાલા ઉત્તપમબટર પ્લેન ઉત્તપમ, ચીઝ પ્લેન ઉત્તપમ, ટમેટો ઉત્તપમ, બટર ટમેટો ઉત્તપમ, હેલ્થ વેજ. ઉત્તપમ, બટર હેલ્થ વેજ. ઉત્તપમ,ચીઝ ચીલી ઉત્તપમ, બટર ચીલી ઉત્તપમ, મસાલા ઉત્તપમ, બટર મસાલા ઉત્તપમ, ધનીયા મસાલા ઉત્તપમસાઉથ એક્સપ્રેસશિવ હોલની બાજુમાંચિત્રા હનુમાન મંદિર પાછળ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.63522 43399