આ જાહેરાત બતાવી ઓફરનો લાભ લઇ શકાશે, બસ ફૂડનો બગાડ ન થાય તેની તકેદારી રાખવા અપીલ___________________________________________અનલિમિટેડ મેનુ● પેપર ઢોસા● મસાલા ઢોસા● મૈસુર મસાલા ઢોસા ● ગાર્લીક ઢોસા● પાઉભાજી ઢોસા● સેઝવાન ઢોસા● પાઉભાજી ___________________________________________મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સાઉથ એક્સપ્રેસ ઢોસા કાર્યરત છે. જ્યાં હાલ ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં અનલિમિટેડ ઢોસા અને પાઉભાજી માત્ર રૂ.299માં આપવામાં આવશે. તો પરિવાર કે મિત્રો સાથે અહીં જરૂર પધારો.મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે શિવ હોલની બાજુમાં ચિત્રા હનુમાન મંદિર પાછળ સાઉથ એક્સપ્રેસ ઢોસા આવેલ છે અહીંનો સમય સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધીનો છે. અહીં કુલ 37 પ્રકારના ઢોસા 11 પ્રકારના ઉત્તપમ, પાઉભાજી, ચાઈનીઝ મળે છે. વધુમાં અહીં પાર્સલ સર્વિસ પણ ઉપ્લબ્ધ છે.લોકોને ટેસ્ટી ફૂડ ખવડાવવાનો જેમનો શોખ છે એવા અન્નપૂર્ણા સમા પ્રવીણાબેન પટેલ તેમના સ્ટાફ સાથે અહીં ભારભેર ફૂડ બનાવીને પીરસે છે. અહીંની ખાસિયત વર્ણવતા તેઓ કહે છે કે અહીં જેમ ઘરે બને તેમ જ શુદ્ધતાથી અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને જ ફૂડ બનાવવામાં આવે છે. હાલ અહીં અનલિમિટેડ ઓફર મુકવામાં આવી છે. જેમાં એક વ્યક્તિનો રૂ.299 ચાર્જ છે. 10 વર્ષથી નાના બાળકનો ચાર્જ રૂ.149 છે. જેની અંદર 6 પ્રકારના ઢોસા અને પાઉભાજી અનલિમિટેડ પીરસવામાં આવશે. બસ ગ્રાહકોએ ફૂડનો બગાડ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. આ ઓફરનો લાભ લેવા દરેક ગ્રાહકોએ આ જાહેરાત બતાવવી પડશે.___________________________________________સાઉથ એક્સપ્રેસશિવ હોલની બાજુમાંચિત્રા હનુમાન મંદિર પાછળ,સ્કાય મોલ સામે, શનાળા રોડ, મોરબીમો.નં.63522 43399___________________________________________