મોરબી : રફાળેશ્વર મહાદેવ મંદિરના મહંતના પુત્ર ચંદુભારથી અમરભારથી ગોસાઈ અને શિલ્પાબેનના પુત્ર પ્રણવભારથી ગોસાઈ, તે ચેતનભારથી તથા સંદીપભારથીના ભાઈ, દક્ષીલ તથા શેલજાના પિતા તેમજ ઉમંગનાં કાકાનું તા. 04/03/2020ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 06/03/2020ના રોજ સાંજે 4 થી 6 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર, ખત્રીવાડ પાસે, મચ્છુબારી રોડ ખાતે રાખેલ છે.