મોરબી : વીરપરડા ગામવાસી સાદરીયા પરિવાર દ્વારા પ્રથમ સ્નેહમિલન આગામી તા. 10 નવેમ્બરના રોજ યોજવાનું હતું. જે અગમ્ય કારણોસર તા. 10ના રોજ મુલ્તવી રાખી હવે આગામી તા. 17 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. જેની નોંધ લેવા માટે સાદરીયા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.