ટંકારા : ટંકારાના હડમતિયામાં શિક્ષક પ્રવિણભાઈ મેરજા (નાલંદા) ના બાઇકમાં પડોતરા નાગ ઘુસી ગયો હતો. બાદમાં આ બાઇક તપાસ કરતા ક્યાય નાગ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ બાઈક ચાલુ કરતાં ચેઇનમાં વિટળાય જતા નાના સાપનું મૃત્યું નીપજયું હતું. બાદમાં નાગના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..