સૌરાષ્ટ્રમાં 12000થી વધુ ઇમ્પ્લાન્ટ (સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરનાર ડો.વિરેન પટેલની સેવાનો લાભ મળશે ઘરઆંગણે મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દાંતની કોઈ પણ સમસ્યા ધરાવતા મોરબીવાસીઓને ઘરઆંગણે શ્રેષ્ઠ નિદાન સેવા મળવાની છે. કારણકે રાજકોટની ખ્યાતનામ સ્માઇલ પ્લસ હોસ્પિટલ દ્વારા આગામી રવિવારના રોજ મોરબીમાં ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. રાજકોટના નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટ્સની સામે સ્માઇલ પ્લસ હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો.વિરેન પટેલ સેવા આપે છે. તેઓ સૌરાષ્ટ્રમાં 12000થી વધુ ઇમ્પ્લાન્ટ (સ્ક્રુ પદ્ધતિ)થી ફિક્સ દાંત કરવાની સિદ્ધિ ધરાવે છે. તેઓ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટેલ ખાતે તા.21 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાનાર છે. આ કેમ્પમાં દાંતની કોઈ પણ સમસ્યા માટે સચોટ નિદાન સેવા મળવાની છે. ઉલ્લેખનીય છે કે સ્માઇલ પ્લસ હોસ્પિટલ દાંતના રોગો માટે ખૂબ જાણીતી છે. અહીં આજીવન ફિક્સ દાંત 72 કલાકમાં કરી આપવામાં આવે છે.જેનાથી આજીવન ચોકઠામાંથી મુક્તિ મળે છે. બધા જ પ્રકારના ખોરાક ચાવી શકાય અને ખુબજ સ્પષ્ટ બોલી શકાય છે. કેમ્પ : તા.21 ડિસેમ્બરસમય : 10 થી 2 સ્થળ : મહેશ હોટેલશનાળા રોડ, મોરબીરજિસ્ટ્રેશન માટેમો.7383375875