'પટેલ કાર કેર' પણ ફોર વ્હીલ ફ્રન્ટ ગ્લાસ બફિંગ, હેડલાઈટ બફિંગ, ઇન્ટીરિયર, ફોર વ્હીલ સીટ કવર વોશિંગ સહિતની સેવાઓ આપશેમોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે પોતાના ઘર અને કારને એકદમ સ્વચ્છ તથા ચમકદાર રાખવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ મળી ગયો છે. આપની સુવિધા માટે 'પટેલ હોમ કેર' અને 'પટેલ કાર કેર' દ્વારા અનેક પ્રકારની પ્રોફેશનલ ક્લિનિંગ અને કેર સર્વિસ ઉપલબ્ધ કરવામાં આવી છે.ઘરની સ્વચ્છતા માટે 'પટેલ હોમ કેર'ની ઉત્તમ સેવાઓ● સોફા, ગાલીચા, પડદા તથા કાર્પેટ વોશિંગની સર્વિસ● કોમર્શિયલ બિલ્ડીંગ, બેંક, ફેક્ટરી વગેરે જગ્યાએ પણ સોફા, કાર્પેટ વોશ કરી આપવામાં આવશે.● આ તમામ સેવાઓ મોરબી ઉપરાંત વાંકાનેર, માળીયા, હળવદ અને ટંકારા તાલુકામાં પણ ઉપલબ્ધ છે.એડ્રેસ : 501, શ્રીનાથજી એપાર્ટમેન્ટ, ધર્મભક્તિ નગર, રવાપર રેસિડેન્સી સામે, ઘુનડા રોડ, મોરબીકારની ચમક જાળવી રાખવા 'પટેલ કાર કેર'ની ખાસ સર્વિસ● ફોર વ્હીલ ફ્રન્ટ ગ્લાસ બફિંગ● હેડલાઈટ બફિંગ● ઇન્ટીરિયર ફોર વ્હીલ સીટ કવર વોશિંગએડ્રેસ : પટેલ ઓટો ઈલે.,અયોધ્યાપુરી મેઈન રોડ, લાતી પ્લોટ-6ના નાકે, મોરબી.તો પછી રાહ શેની જુઓ છો? તમારી સફાઈ અને કાર કેરની જરૂરિયાત માટે આજે જ સંપર્ક કરો:મો.9824891977વોટ્સએપ લિંક: wa.link/g8qq79#Morbi #MorbiUpdate #PatelHomeCare #PatelCarCare #MorbiNews #CleaningServices #CarCareMorbi #HomeCareMorbi #SofaWashing #CarBuffing9