મોરબી : મોરબી તાલુકાના બીલીયા ગામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રમેશભાઈ કુંવરજીભાઇ ઓગણીયા, જયંતીભાઈ રામજીભાઈ કાવર, દીપકભાઈ સવજીભાઈ અઘારા, વશરામભાઇ ભગવાનજીભાઈ બાવરવા, દિનેશભાઇ કાનજીભાઈ વ્યાસ અને અશ્વિનભાઈ હરિભાઈ વ્યાસને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 29,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.