કોર્ષમાં ફેશિયલ, બ્લીચ, આઇનિંગ, હેર મસાજ, હેર કલર, હીના ટ્રીટમેન્ટ, હેર સ્પા, આઈબ્રો, મેની ક્યોર પેડીક્યોર, હેર કટ, વેક્સ, કલ્સ, મેકઅપ, હેર સ્ટાઈલ સહિતની ટ્રીટમેન્ટ શીખવવામાં આવશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રવાપર રોડ પર આવેલ રોયલ બ્યુટી પાર્લરમાં 2 મહિનાનો સરકાર માન્ય પાર્લર કોર્સ રાહતદરે શરૂ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ષની સાથે બહેનોને 42 જેટલી આઇટમોની કીટ પણ ફ્રીમાં આપવામાં આવશે. તો આજે જ આ પાર્લરના કોર્ષમાં જોડાવો અને આત્મનિર્ભર બનો. મોરબીમાં રવાપર રોડ ઉપર રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકવાળી શેરીમાં આનંદ સ્ટેશનરી સામે આવેલ ગોકુલધામ સોસાયટીમાં બ્લોક નં.1માં રોયલ બ્યુટી સલુન કાર્યરત છે. જ્યાં શ્રી શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના સહયોગથી બ્યુટી પાર્લરનો 2 મહિનાનો સરકાર માન્ય કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષની કિંમત રૂ.15 હજાર છે. પણ અહીં ફીમાં રાહત આપી કોર્ષની કુલ ફી રૂ. 9999 રાખવામાં આવી છે. આ કોર્ષમાં ફેશિયલ, બ્લીચ, આઇનિંગ, હેર મસાજ, હેર કલર, હીના ટ્રીટમેન્ટ, હેર સ્પા, આઈબ્રો, મેની ક્યોર પેડીક્યોર, હેર કટ, વેક્સ, કલ્સ, મેકઅપ, હેર સ્ટાઈલ સહિતની ટ્રીટમેન્ટ શીખવવામાં આવે છે. કોર્ષ સાથે એક કીટ ફ્રીમાં આપવામાં આવશે. જેમાં વેક્સ હીટર, સ્ટીમ મશીન, હેર ડ્રાયર, વેકસપુન, વેક્સ સ્ટ્રીપ્સ, વેક્સ, ટેલકોમ ( દાંતીયો), બ્લીચ બ્રશ, મેકઅપ બ્રશ સેટ, સાહિનર, બ્લીચ, સ્પંચ, ફેશિયલ બેલ્ટ, બ્લેક હેડ્સ ચિપીયો, નેઇલ રિમુવર, આઇસેડો, આઈલાઇનર, લિફ્ટ સ્ટિક, કોમ્પેક, ફાઉન્ડશન, નેઇલ પોલીશ, કન્સીલર, આઈબ્રો રીલ, કાતર, વોટર સ્પ્રે, જેલ, શેમ્પુ, ફેશિયલ કીટ નાની, ફેશિયલ કીટ મોટી, ફેશ પેક, હેર ઓઇલ, હેર સિરમ, મસાજ ક્રીમ, સ્ક્રબ, હેર સ્પા, ફેશ વોશ, ગુલાબ જળ, નેચરલ મહેંદી, મસ્કરા, કિલજિંગ મિલ્ક, ડિટેન અને હેર સ્પે મળી કુલ 42 આઇટમો હશે. આ કોર્ષ ક્રિષ્ના પીત્રોડા જે બ્યુટી ક્ષેત્રમાં ખુબ જ સારો એવો અનુભવ ધરાવે છે તેમજ મેકઅપ સ્પેશિયાલિસ્ટ છે. તેમના દ્વારા ચલાવવામાં આવે છે. આ ઉપરાંત તેમના દ્વારા પાર્લરની તમામ ટ્રીટમેન્ટ અને કોઈ પણ શુભ પ્રસંગે મેકઅપ સાથે તૈયાર કરી આપવામાં આવે છે. કોર્ષને લગતી અથવા અન્ય વિગત માટે મો.નં. 8000055585 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.