મોરબી : મોરબી તાલુકાના મોડપર ગામમાં બેસતા વર્ષના દિવસે 'સોરઠનો સિરતાજ રા'કવાંટ' ભજવાશે. મોડપર ગામે તા. ૦૫-૧૧-૨૦૨૧ ને શુક્રવાર બેસતા વર્ષના દિવસે જૂનાગઢના ઇતિહાસને ઉજાગર કરાતું નાટક 'સોરઠનો સિરતાજ રા'કવાંટ' અને સાથે-સાથે પેટ પકડીને હસાવતુ કોમિક 'દિકરો દયારામ'નું આયોજન કરેલ છે. તો ધર્મપ્રેમી જનતાને આમંત્રણ અપાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..