કોઈ પણ ઇમરજન્સી આવે તો એક ફોને તમામ આગોતરી તૈયારીઓ થઈ જશે, જેથી એક સેકન્ડ પણ ન બગડેઅદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર, આઇ.સી. યુ. વિભાગ, ઇમરજન્સી વિભાગ તેમજ ટ્રોમા સેન્ટરની સેવા : સામાન્ય રોગો, ફેફસાના રોગો, પેટના રોગો, કિડનીના રોગો, હાડકાની ભાંગ તૂટ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરે માટે નિષ્ણાંત તબીબો આપશે સેવામોરબી (પ્રામોશનલ આર્ટિકલ) : મોરબીમાં ૧૨ વર્ષોથી કાર્યરત શ્યામ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દિવાળીની રજાઓમાં પણ 24× 7 ઇમરજન્સી સેવાઓ માટે કાર્યરત રહેવાની છે. જેથી રજાઓમાં કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો મોરબીવાસીઓને દૂર જવાની જરૂર નહીં રહે.મોરબી શહેરમાં કાર્યરત શ્યામ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સામાન્ય રોગો, ફેફસાના રોગો, પેટના રોગો, કિડનીના રોગો, હાડકાની ભાંગ તૂટ, જોઇન્ટ રિપ્લેસમેન્ટ વગેરે માટે ઓ.પી.ડી. વિભાગની સાથે સાથે અદ્યતન મોડ્યુલર ઓપરેશન થિયેટર, ૧૦ બેડની સુવિધાયુક્ત આઇ.સી. યુ. વિભાગ, ઇમરજન્સી વિભાગ તેમજ ટ્રોમા સેન્ટર (વાહન અકસ્માત સહાય યોજનાના લાભ સાથે) ૨૪ કલાક ચાલુ રહેશે. સર્જરી વિભાગમાં એપેંડીકસ, હાઇડ્રોસીલ, સારણગાંઠ, હરસ-મસા, ભગંદર, થાઈરોઈડ, ગાંઠના ઓપરેશન, ગેંગ્રીન, નાસુર તેમજ આંતરડાના ઓપરેશનની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.શ્યામ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ9- સાવસર પ્લોટ,એબીઓ લેબની બાજુમાં, મોરબીહેલ્પલાઈન નં. 9099985207ફોન નં.02822 224577/ 234577