કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર ટફન ગ્લાસ ફ્રી તેમજ એસેસરીઝની ખરીદી ઉપર અનેકવિધ ખાસ ઓફર્સ : અહીં મોબાઈલ એસેસરીઝનો અદભુત ખજાનો હોલસેલ ભાવે રિટેઇલમાં (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : હાલ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે મંગલ ભુવન ચોકમાં આવેલી જાણીતી શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ શોપ ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર્સ લાવી છે. અહીં સાતમ આઠમના પર્વ નિમિત્તે કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર ટોપ ક્વોલિટીનો ટફન ગ્લાસ ફ્રી તેમજ એસેસરીઝની ખરીદી ઉપર અનેકવિધ ખાસ ઓફર્સ શરૂ કરવામાં આવી છે. તો ઓફર્સનો લ્હાવો લેવાનું ચૂકશો નહિ. મોરબીમાં મોબાઈલ એસેસરીઝ માટેની અનેક દુકાનો છે. જ્યાં એક વસ્તુ હોય તો બીજી વસ્તુ મળતી નથી અને જો મળે તો પણ ટકાઉપણાંની કોઈ ગેરંટી નથી. આ સંજોગોમાં મોરબીના મંગલભુવન ચોકમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા સ્માર્ટ ગ્રાહકો માટે મેમરી કાર્ડ, ટફન ગ્લાસ, બ્લ્યુ સાઈન ગ્લાસ, પ્રાઇવસી ગ્લાસ, ફોટો કવર, બ્લ્યુ ટૂથ હેન્ડ્સ ફ્રી, બ્લ્યુ ટૂથ સ્પીકર, પાવર બેન્ક, ચાર્જર, પેનડ્રાઇવ સ્ટાન્ડર્ડ કંપનીઓની વેરાયટી લઈને આવ્યું છે. [gallery td_select_gallery_slide='slide' ids='66818,66817,66816'] શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ શોપમાં ઉપલબ્ધ તમામ એસેસરીઝ ઓરીજનલ અને ગુણવત્તાના માપદંડ ઉપર ખરી ઉતરેલી છે, સાથે સાથે અહીં દરેક કંપનીઓના મોબાઈલ ફોન ગેરંટી પૂર્વક ખુબજ વ્યાજબી ભાવે રીપેરીંગ પણ કરી દેવામાં આવે છે.વિશેષમાં શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ મોબાઈલ લેમીનેશનમાં મોનોપોલી ધરાવે છે અહીં સ્માર્ટ ગ્રાહકોને ફરમાઈશ મુજબના અવનવા લેમીનેશન કરી આપવામાં આવે છે જે આપના કિંમતી મોબાઈલ ફોનને સ્ક્રેચીસથી બચાવવાની સાથે અલગ લૂક આપે છે અને આ પ્રકારના ખાસ લેમીનેશન ફક્તને ફક્ત શ્રીરામ મોબાઈલમાં જ ઉપલબ્ધ છે. [gallery td_select_gallery_slide='slide' ids='66819,66820,66821'] આ ઉપરાંત હાલમાં મોબાઇલ ઉપભોકતાઓમાં ફોટો કવરનો ટ્રેન્ડ ખૂબ જ ચાલ્યો છે. ત્યારે અહીં ફોટો કવર, ફોટો ટીશરત, કપલ ટીશર્ટ, મગ, પીલો, માઉસ પેઇડ સહિતની પર્સનાઈલ ગિફ્ટનો અદભુત ખજાનો છે. જેમાં ગ્રાહક પોતાનો મનપસંદ ફોટો પ્રિન્ટ કરાવી શકે છે. આ તમામ પર્સનલાઈઝ ગિફ્ટ એકદમ વ્યાજબી ભાવે મેળવા માટે શ્રી રામ મોબાઇલની અવશ્ય મુલાકાત લો. શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝ દ્વારા મોરબીમાં સૌ પ્રથમ કહી શકાય તે રીતે સ્માર્ટ ગ્રાહકોની ડિમાન્ડ અને ફરમાઈશ મુજબ ડિજિટલ, થ્રીડી ઇફેક્ટ સાથેના ફોટોકવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી ગ્રાહકો પોતાની કસ્ટમાઇઝ સ્પેશિયલ ડિઝાઇન મુજબના ફોટો કવર વ્યાજબી કિંમતમાં બનાવી શકે છે. વધુમાં હાલ જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને શ્રી રામ મોબાઈલમાં ધમાકેદાર ઓફર્સ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વસ્તુની ખરીદી ઉપર ટોપ ક્વોલિટીનો ટફન તદ્દન ફ્રી આપવામાં આવી રહ્યો છે. આ સાથે એસેસરીઝની ખરીદી ઉપર પણ અનેકવિધ અવનવી ઓફર્સ અહીં ઉપ્લબ્ધ છે. આ ઓફર્સ માટે શ્રીરામ મોબાઇલ એન્ડ એસેસરીઝની અવશ્ય મુલાકાત લેવા શ્રી રામ મોબાઈલ એન્ડ એસેસરીઝના સંચાલકોની યાદીમાં જણાવાયું છે, વધુ વિગતો માટે મો.૭૮૭૮૮૭૮૮૮૫ ઉપર સંપર્ક કરવો.