મોરબી : મોરબીમાં મનુભા જાડેજાના પરિવાર દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન આગામી તા. 6 નવેમ્બરથી કરવામાં આવ્યું છે. આ કથા અનિલપ્રસાદ શાસ્ત્રીજીના વ્યાસપીઠ સ્થાનેથી કરવામાં આવશે. કથાનો સમય સવારે 9થી 12 કલાકનો તથા બપોરે 2:30થી 5:30 કલાકનો રહેશે. કથાનું સ્થળ યજમાનના નિવાસ સ્થાન ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, રામેશ્વર મંદિર પાસે, ગરબી ચોક ખાતે રહેશે. આ તકે જાડેજા પરિવાર દ્વારા ધર્મપ્રેમી લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274