મોરબી : માધવ અંધ-અપંગ ગૌશાળા ટ્રસ્ટ- નાની વાવડીના લાભાર્થે તા. 14-4-2025 થી તા. 20-4-2025 દરમ્યાન રામજી મંદિર ચોક નાની વાવડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સપ્તાહનો લાભ લેવા નાની વાવડી સમસ્ત ગામ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.