બેરિંગ, ગ્રીસ, સીલ, હાઉસિંગ, ચેન, બધા જ ટાઈપના મેપ્રો ટુલ્સ જેવી તમામ SKF ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ હવે ગ્રાહક ને 100% સંતોષની સાથે સરળતાથી ડાયરેક્ટ ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મળી રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દરેક ઉદ્યોગોની પ્રથમ પસંદ બનેલ બ્રાન્ડ SKFના મોરબીના એકમાત્ર ઓથોરાઈઝ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીબ્યુટર શ્રી રામ ટ્રેડિંગ કંપની છે. તો હવેથી SKF કંપનીની તમામ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ જેવી કે બેરિંગ, ગ્રીસ, સીલ, હાઉસિંગ, ચેન, બધા જ ટાઈપના મેપ્રો ટુલ્સ જેવી બધી જ પ્રોડક્ટ હવે ગ્રાહક ને 100% સંતોષની સાથે સરળતાથી ડાયરેક્ટ ઓથોરાઈઝડ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મળી રહેશે.SKFના ઉત્પાદનો તેમની ઉચ્ચ ગુણવત્તા અને ટકાઉપણાના કારણે વધુ ભારે અને પડકાર જનક સ્થિતિઓમાં પણ હેન્ડલ કરવાની ક્ષમતા માટે જાણીતા છે વિશાળ વૈશ્વિક હાજરી અને વિતરક નેટવર્ક સાથે વિશ્વના સૌથી મોટા બેરિંગ ઉત્પાદક તરીકે SKF વિશ્વભરમાં વ્યવસાયો માટે એક વિશ્વસનિય ભાગીદાર છે. SKFની ક્વોલિટી પ્રોડક્ટ વાપરીને તમે તમારા ઉદ્યોગમાં બેસ્ટ આઉટપુટ લઈ શકો છો. અહીંથી તમને સેલ્સની સાથે સાથે સર્વિસ જેવી કે ટેકનિકલ ડ્રાઈવ ડિઝાઇન સપોર્ટ, બેરિંગ ફેલ્યર એનાલિસીસ સપોર્ટ વગેરે પણ ઝડપથી મળશે. શ્રીરામ ટ્રેડિંગ કંપની SKFની સાથોસાથ FENNER ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ અને RENOLD ઇન્ડસ્ટ્રીયલ ચેઈનના પણ ઓથોરાઇઝડ ડિસ્ટ્રીબ્યુટર છે. અહીંથી તમને દરેક આઈટમ બ્રાન્ડ ક્વોલિટીની 100% ખાતરી સાથે મળી જશે. તો રાહ શેની જુઓ છો, હમણાં જ કોન્ટેક્ટ કરો અથવા રૂબરૂ મુલાકાત લ્યો. શ્રી રામ ટ્રેડિંગ કંપનીગોડાઉન નંબર 18,શિવાજી ઇન્ડસ્ટ્રીઝ, લખધીરપુર રોડના નાકે, ભગવતી વેબ્રિજની સામે, મોરબી-2મો.9638021515મો.7043400990