સિરામિક, સોલાર કે અન્ય કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ માટે ડિજિટલ કેબિનથી લઈને ટફન ગ્લાસ અને ડોમલ વિન્ડો સુધીના તમામ ફેબ્રિકેશનના કામ હવે એક જ જગ્યાએ : માત્ર એક ફોન કરો, સ્થળ પર જ માપ સાઈઝનો સર્વે કરી અત્યંત ઝડપી અને સંતોષકારક કામ કરી અપાશે : પોર્ટેબલ કેબિન, કન્ટેનર કેબિન, પોર્ટેબલ બાથરૂમ પણ બનાવી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ફેકટરી, સોલાર પ્લાન્ટ કે અન્ય કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝમાં હવે પફ પેનલ બનાવવા એકદમ સરળ બની ગયા છે. કારણ કે, મોરબીમાં કાર્યરત શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન દ્વારા તમામ સર્વિસ માત્ર એક ફોન કૉલ પર પૂરી પાડવામાં આવે છે. તમારી ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબનું શ્રેષ્ઠ કામ હવે ઘરઆંગણે જ ઉપલબ્ધ છે.મોરબીના હળવદ રોડ પર, મહેન્દ્રનગર ચોકડી નજીક નવી આઈટીઆઈ પાસે શ્રી નકલંક ફેબ્રિકેશન એન્ડ એલ્યુમિનિયમ સેક્સન આવેલું છે. અહીં સિરામિક ફેક્ટરીમાં મશીનરીને ઠંડક આપતા વિશિષ્ટ પફ પેનલ તેમજ સોલાર અને અન્ય ફેકટરીના મશીનો માટે પફ પેનલ અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, અહીં વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસનું ઉત્તમ કામ કરી આપવામાં આવે છે, જેમાં નીચે મુજબની સેવાઓ સામેલ છે:● ડિજિટલ કેબિન અને ઇલેક્ટ્રિક કેબિન, પફ પેનલનું તમામ વર્ક● ઓફિસ કેબિન અને પાર્ટીશન● ટફન ગ્લાસ● ઝેડ સેક્સન● ડોમેલ વિન્ડો● એલ્યુમિનિયમ ડોર એન્ડ વિન્ડો● પોર્ટેબલ કેબિન● કન્ટેનર કેબિન● પોર્ટેબલ બાથરૂમ અહીંની સૌથી મોટી ખાસિયત એ છે કે ગ્રાહકે માત્ર એક ફોન કરવાનો રહે છે. નિષ્ણાત ટીમ સીધી સાઇટ પર આવીને માપ-સાઇઝનો સર્વે કરે છે અને આગળની કામગીરી અત્યંત ઝડપથી તથા ચોકસાઈપૂર્વક પૂર્ણ કરે છે. ફેબ્રિકેશન અથવા એલ્યુમિનિયમ સેક્સનના કોઈપણ કામ માટે આજે જ રૂબરૂ મુલાકાત લો અથવા ફોન દ્વારા સંપર્ક કરો.શ્રી નકલંક ફેબ્રિકેશનનવી આઈટીઆઈ પાસે,હળવદ રોડ,મહેન્દ્રનગર ચોકડી, મોરબીમેહુલ ડઢાણીયામો.9979606543ઉમંગ કારોલીયામો.9913515034#Morbi #MorbiUpdate #Fabrication #PUFPanels #AluminiumSection #MorbiBusiness #IndustrialFabrication #NaklankFabrication #CeramicIndustry #SolarPanels #MorbiNews