ટેસ્ટી ઊંધિયુ તહેવારને ચાર ચાંદ લગાવી દેશે : એડવાન્સ ઓર્ડર લેવાનું ચાલુ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને આવતીકાલે મકરસંક્રાંતિએ ટેસ્ટી ઊંધિયું પીરસવા શ્રી રામ સ્વીટ કોર્ન & મેગી સજ્જ થઈ ગયું છે. હાલ એડવાન્સ બુકીંગ ચાલુ છે. તો અત્યારે જ ફોન ઘુમાવો.મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ બિલ્ડીંગમાં શોપ નં.9માં શ્રી રામ સ્વીટ કોર્ન એન્ડ મેગી કાર્યરત છે. જ્યાં કમલેશભાઈ દવે દ્વારા આવતીકાલે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સ્પેશિયલ રજવાડી ઊંધિયું પીરસવામાં આવનાર છે. આના માટે હાલ ઓર્ડર લેવાના ચાલુ છે. તો પરિવાર કે મિત્રો સાથે મકરસંક્રાંતિના પર્વે ટેસ્ટી ઊંધિયુંની લિજ્જત માણવી હોય તો અત્યારે જ ઓર્ડર કરો.મો.નં. 9909009027મો.નં.9909009025