મોરબી : માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે સંત શ્રી ખીમ સાહેબ ડાડા ની જગ્યા પર તા.7 ના રોજ અખંડ રામધૂન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વડીલો મહિલાઓ સાથે સમસ્ત ગ્રામજનોએ રામધુન સાથે સાથે રાસ રમીને આ રામધૂનમાં જોડાઈને વાતાવરણ રામમય બનાવ્યું હતું.