બેસ્ટ એક્સચેન્જ ઓફર, બેસ્ટ કોમ્બો ઓફર, 100 ટકા લોન, ઝીરો ડાઉનપેમેન્ટ, જુના ગ્રાહકોને લેબર સર્વિસ ફ્રી અને શ્યોર ગિફ્ટ...આટલા ફાયદા, બીજું શું જોઈએ ?મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રાનું ટ્રેકટર ખરીદવાનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે શ્રી મારૂતિ ટ્રેકટર્સમાં ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે. તો આજે જ તમારૂ મનપસંદ ટ્રેકટર જોવા પધારો અને તેને બુક કરી ફાયદો મેળવો.મોરબીમાં વિરપર પાસે અજંતા ઘડિયાળની બાજુમાં રેવા પાર્ક ખાતે શ્રી મારૂતિ ટ્રેક્ટર્સ કાર્યરત છે. જે દેશના સૌથી વિશ્વસનીય મહિન્દ્રા ટ્રેકટરના ઓથોરાઈઝડ ડીલર છે. છેલ્લા 26 વર્ષમાં સેંકડો ગ્રાહકોએ અહીંથી ટ્રેકટરની ખરીદી કરી શ્રેષ્ઠ સર્વિસનો અનુભવ મેળવ્યો છે. મોરબીવાસીઓએ આપેલા અપાર પ્રેમને ધ્યાનમાં રાખી અહીં થોડા દિવસ માટે ધમાકેદાર ઓફર્સ મુકવામાં આવી છે.જેમાં ટ્રેકટરની ખરીદી ઉપર બેસ્ટ એક્સચેન્જ ઓફર્સ, બેસ્ટ કોમ્બો ઓફર, 100 ટકા લોન, ઝીરો ડાઉન પેમેન્ટ, 6 વર્ષની વોરંટી, જુના મહિન્દ્રા ગ્રાહકોને સર્વિસ ઉપર લેબર ફ્રી અને શ્યોર ગિફ્ટ સહિતના લાભો આપવામાં આવી રહ્યા છે. જો તમે પણ ટ્રેકટર લેવાનું વિચારી રહ્યા છો, તો આજે જ પધારો.શ્રી મારૂતિ ટ્રેક્ટર્સઅજંતા ઘડિયાળની બાજુમાં,રેવા પાર્ક, વિરપર, મોરબીમોરબી સેલ્સ97272163809978616380મોરબી સર્વિસ9913416380હળવદ સેલ્સ9712516380