250 કિમીની રેન્જ સુધીના ઇ-બાઇક ઉપલબ્ધ : ઇ-રિક્ષાની પણ વિશાળ વેરાયટી : સેલ્સ એન્ડ સર્વિસ એક જ સ્થળે મળી રહેશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે પેટ્રોલવાળા વાહનોને બાય-બાય કહેવાનો સમય આવી ગયો છે. કારણકે યુનિક ઇ-બાઇકમાં હવે ઇલેક્ટ્રીક સ્કૂટર ઉપર શ્રાવણ ધમાકા ઓફર મુકવામાં આવી છે. તો આજે જ ડેમો લેવા પધારો.મોરબી- રાજકોટ હાઈવે ઉપર શક્ત શનાળામાં મારૂતિ સુઝુકી શો રૂમની સામે યુનિક ઇ-બાઈકનો શો રૂમ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે. જે મોરબીનો ઇલેક્ટ્રીક સ્કૂટરનો સૌથી વિશાળ શો રૂમ છે. જ્યાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે યુનિક બાઈકના મોડેલ ઉપર 3000 ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેથી અહીં ઇ-બાઈક માત્ર રૂ.49,000માં મળશે. આ ઇ-બાઇક 40થી 45ની સ્પીડમાં ચાલે છે અને ફૂલ બેટરી ચાર્જ કરતા 60 કિમીની રેન્જ આપે છે.સ્કુટર 40 થી 80 સ્પીડ મા ચાલે છે અને 60 કિમી લય 250 કિમી સુધી ના રેન્જ વાળા સ્કૂટર મળશેઆરટીઓ વાળા સ્કૂટર અને નોન આરટિયો સ્કૂટર બન્ને ઉપલબ્ધ છે.આ ઉપરાંત ઇ-રિક્ષાના પણ અહીંથી મળી રહેશે.વધુમાં અહીં દરેક કંપનીના ઇલેક્ટ્રીક સ્કૂટર રીપેર પણ કરવામાં આવે છે.તો ઓફરનો લાભ લેવા આજે જ રૂબરૂ મુલાકાત લ્યો.યુનિક ઇ-બાઇક શકત શનાળા, મારૂતિ સુઝુકી શો રૂમ સામે,મોરબી-રાજકોટ હાઇવે,મોરબીમનીષભાઈ પટેલ9512008972