● રૂ.1300માં 2 જોડી કાપડ● રૂ.2400માં 4 જોડી કાપડ + 1 શર્ટનું કાપડ ફ્રીથ્રી-પીસ (કોટ-પેન્ટ-શર્ટ) કાપડ અને સિલાઈના માત્ર રૂ.3500 : વકીલ, હોટેલ, સ્કૂલ અને ઓફિસના સ્ટાફ માટેના યુનિફોર્મ કાપડ સાથે સીવી અપાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના શનાળા રોડ પર આવેલ પ્રખ્યાત ઓમ એમ્પોરીયમ એન્ડ ટેલરમાં ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર શરૂ કરવામાં આવી છે. અહીં બ્રાન્ડેડ કંપનીનું શૂટિંગ શર્ટિંગ કાપડ એકદમ વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે. ઓફર અંતર્ગત ગ્રાહકો માત્ર 1300 રૂપિયામાં 2 જોડી કાપડ ખરીદી શકે છે. આ ઉપરાંત 4 જોડી કાપડ માત્ર 2400 રૂપિયામાં મળશે. તેની સાથે 1 શર્ટનું કાપડ પણ બિલકુલ ફ્રી આપવામાં આવશે.થ્રી-પીસ અને યુનિફોર્મ સિલાઈની ઉત્તમ સુવિધાકાપડની શાનદાર વેરાયટીની સાથે સાથે અહીં સિલાઈ કામ પણ બેસ્ટ ફિટિંગ સાથે કરી આપવામાં આવે છે. ગ્રાહકોને થ્રી-પીસ (કોટ-પેન્ટ-શર્ટ) કાપડ અને સિલાઈ સાથે માત્ર 3500 રૂપિયામાં તૈયાર કરી આપવામાં આવશે. એટલું જ નહીં, નાના બાળકો માટેના આકર્ષક કોટ પણ અહીં સીવી આપવામાં આવે છે. આ ઉપરાંત, વકીલ, હોટેલ, સ્કૂલ અને ઓફિસના સ્ટાફ માટેના યુનિફોર્મનું પ્રોફેશનલ ફિટિંગ અને સિલાઈ પણ સંતોષકારક રીતે કરી આપવામાં આવે છે.ગ્રાહકોએ ખાસ નોંધ લેવી કે બપોરે 1 થી 3 વાગ્યા સુધી શોપ બંધ રહેશે. આ આકર્ષક ઓફરનો લાભ લેવા અને તમારા મનપસંદ કપડાં સિવડાવવા માટે આજે જ નીચે આપેલા સરનામે રૂબરૂ મુલાકાત લો.સિદ્ધિ વિનાયક હોલ સામે,સત્યમ પાનવાળી શેરી,સરદારબાગ સામે,શનાળા રોડ, મોરબીહસુભાઈ પરમારમો.6352327733#Morbi #MorbiUpdate #MorbiNews #OmEmporium #TailorInMorbi #MensWear #DiscountOffer #MorbiShopping #MorbiMarket