જેન્ટ્સ તેમજ ચિલ્ડ્રન ફૂટવેરમાં સ્પોર્ટ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, ઈમ્પોર્ટેડ શૂઝ, સ્નીકર શૂઝ, મોજડી, સેન્ડલ, ફ્લિપ ફ્લોપ, ક્રોક્સ અને ચંપલની વિશાળ રેન્જ એડ્રેસ : હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ, મોરબી-2 મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ ઉપર હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પલેક્ષમાં SHOES 36 ( ફૂટવેર શો-રૂમ ) કાર્યરત છે. જ્યાં જેન્ટ્સ તેમજ ચિલ્ડ્રન ફૂટવેરની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. અહીં સ્પોર્ટ શૂઝ, પાર્ટીવેર શૂઝ, લોફર, ઈમ્પોર્ટેડ શૂઝ, સ્નીકર શૂઝ, મોજડી, સેન્ડલ, ફ્લિપ ફ્લોપ, ક્રોક્સ અને ચંપલની અઢડક વેરાયટી મળશે. અહીં ચિલ્ડ્રેન ફૂટવેરમાં 5 વર્ષ થી મોટા છોકરાના ફૂટવેર મળે છે.અહીં જેન્ટ્સ ફૂટવેરમાં મોટી સાઈઝ 11-12 પણ ઉપલબ્ધ છે. SHOES 36 અઢળક વેરાયટી સાથે સાથે એકદમ વ્યાજબી કિંમત આપવા માટે જાણીતું છે. તો એક વાર શૉ-રૂમ ની રૂબરૂ મુકાલાત અવશ્ય લ્યો. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા છે. તેથી તમે નિશ્ચિંત શોપિંગની મજા માણી શકશો. શો-રૂમ દર રવિવારે પણ ખુલ્લો હોય છે. SHOES 36 પહેલો માળ, હરિગુણ બિઝનેસ સેન્ટર કોમ્પલેક્ષ, મહેન્દ્રનગર ચોકડી પાસે પીપળી રોડ, મોરબી-2 મો. નં. 77788 77838 SHOES 36 સાથે જોડાવા અને નવા કલેકશનની અપડેટ મેળવા સોશ્યિલ મીડિયાની નીચેની આપેલી લિંક પર ક્લિક કરો અને ફોલો કરો : ઇન્સ્ટાગ્રામ :https://instagram.com/shoes36_morbi ફેસબુક : https://www.facebook.com/profile.php?id=100087376816795