સામાકાંઠે તમામ અત્યાધુનિક સારવાર એક જ સ્થળે આપતી હોસ્પિટલ : રજાઓમાં પણ દરેક વિભાગના નિષ્ણાંતો આપશે સેવા મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સામાકાંઠે કાર્યરત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બધી જ સારવાર એક જ જગ્યાએ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા 24 x 7 અત્યાધુનિક સાધનોથી આપવામાં આવે છે. અહીં દીવાળીના તહેવાર ઉપર પણ બધા જ સ્પેશિયાલિસ્ટ ડોકટરોની સેવા મળી રહેવાની છે. વધુમાં અહીં ફ્રેકચરની મફત સારવાર વાહન અક્સ્માત યોજના હેઠળ મળે છે.● હાડકાનો વિભાગ ડૉ પ્રહલાદ ઉઘરેજાસાગર ખાનપરા● જનરલ સર્જરી વિભાગ ડૉ. રવિ કોટેચા● જનરલ મેડિસિન અને આઇસીયુ વિભાગ ડૉ. વૈભવ દફતરી● ગાયનેક વિભાગ ડૉ વિશ્વા કોટેચા● નાના બાળકોનો વિભાગ ડૉ કરણ સરાડવા● લેબોરેટરી વિભાગ ડો નિધી ઉઘરેજા● ઈમરજન્સી વિભાગડૉ પ્રિન્સ રંગપરિયાડૉ સાવનરામધન આશ્રમ સામે,મહેન્દ્રનગર મેઈન રોડ, મોરબી- 2 અન્ય માહિતી માટેમો.નં.૯૭૨૭૫૨૭૫૫૫મો.નં.૯૭૨૭૫૨૭૫૫૬